- Home
- Standard 11
- Chemistry
$Ba(OH)_2$ના સંતૃપ્ત દ્રાવણ માટે $pH$ $12$ છે.$Ba(OH)_2$ના દ્રાવ્ય નીપજ માટે $(K_{sp})$......છે
$3.3 \times 10^{-7}$
$5.0 \times 10^{-7}$
$4.0 \times 10^{-6}$
$5.0 \times 10^{-6}$
Solution
$\mathrm{pH}$ of solution $=12$
$\left[\mathrm{H}^{+}\right]=10^{-12}$
$\left[\mathrm{OH}^{-}\right]=\frac{10^{-14}}{10^{-12}}=10^{-2}$
$\mathrm{Ba}(\mathrm{OH})_{2} \rightleftharpoons \mathrm{Ba}^{2+}+2 \mathrm{OH}^{-}$
$\quad \quad \quad \quad \quad \quad s \quad \quad \quad 2 s$
$2 s=10^{-2} \Rightarrow s=\frac{10^{-2}}{2}$
$K_{s p}=(s)(2 s)^{2}=4 s^{3}$
$=4 \times\left(\frac{10^{-2}}{2}\right)^{3}=\frac{4}{8} \times 10^{-6}$
$=5 \times 10^{-7}$
Similar Questions
ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?
ક્રમ |
સૂત્ર |
દ્રવ્યતા ગુણાકાર |
$1$ |
$PQ$ |
$4.0\times 10^{-20}$ |
$2$ |
$PQ_2$ |
$3.2 \times 10^{-14}$ |
$3$ |
$PQ_3$ |
$2.7\times 10^{-35}$ |