$MTP$ એ પ્રેગનન્સીનાં કેટલાં અઠવાડિયા સુધી સુરક્ષિત છે?
છ
આઠ
બાર
અઢાર
શુક્રકોષનાશક (સ્પર્મીસાઈલ્સ) ગોળીઓ કોના દ્વારા બનાવાય છે.
દેશની વધતી વસ્તી વૃદ્ધિ દર્શાવવા માટે નીચેનામાંથી ક્યું કારણ સૌથી વધારે માનવા યોગ્ય છે?
ગર્ભ અવરોધનની રાસાયણીક પદ્ધતિમાં વપરાતી ગોળીઓ ટુડે, નિમ $-72$ કઈ પ્રક્રિયાથી ફલન અટકાવે છે.
ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?
પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.