શૂન્ય વૃદ્ધિ તબક્કો એટલે શું?
આપેલામાંથી અસંગત રચના ઓળખો.
પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે?
જો એક વસ્તીમાં $B+I$ સજીવોની સંખ્યા $N$ સમયે ઓછી અને $D + E$ સજીવોની સંખ્યા વધુ હોય અને $N$ $t+ 1$ સમયે સજીવોની સંખ્યા પ્રારંભીક સંખ્યા કરતા $10$ ગણી વધુ હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણીકતા લઈ શકાય ?
વસતિમાં સજીવો વધુમાં વધુ પ્રજનન સ્વચ્છા ઉદ્ભવે છે જેને ડાર્વિનિયન ફીટનેશ પણ કરે છે જે $…..$ સાથે સંગતના દર્શાવે છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.