જીઓકાર્ષિક (ભૂમિગત) ફળ .......
બટાકા
મગફળી
ડુંગળી
લસણ
નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.
લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.
મૂળના આયામછેદમાં મૂલાગ્રની ઉપરની બાજુ જતા ચાર ભાગો નીચે પૈકી કયા ક્રમમાં આવેલા છે?
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.