વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ પરસ્પર લંબ હોય, તેવા વિસ્તારમાં કેથોડ કિરણોનું બીમ પસાર થાય છે. આ ક્ષેત્રોને એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમાં બીમનું વિચલન થતું નથી. કેથોડ કિરણોનો વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો હશે? (જ્યાં $V$ એ કેથોડ અને એનોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે)
$\frac{{{B^2}}}{{2V{E^2}}}$
$\;\frac{{2V{B^2}}}{{{E^2}}}$
$\;\frac{{2V{E^2}}}{{{B^2}}}$
$\frac{{{E^2}}}{{2V{B^2}}}$
નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો :
$(a)$ પ્રોટોન અને ન્યુટ્રૉનમાં રહેલા ક્વાર્કસ અપૂર્ણાક વિદ્યુતભારો $[(+2/3)e; -1/3)e]$ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. આવું મિલિકનના પ્રયોગો દરમિયાન કેમ જોવામાં ન આવ્યું?
$(b)$ $e/m$ એ જોડાણમાં ખાસ નવું શું છે? શા માટે આપણે એકલા $e$ કે $m$ વિશે વાત કરતા નથી ?
$(c)$ શા માટે સામાન્ય દબાણે વાયુઓ અવાહક અને ખૂબ ઓછા દબાણે વાહક બનવા લાગે છે?
$(d)$ દરેક ધાતુને એક ચોક્કસ કાર્યવિધેય હોય છે. જો આપાત પ્રકાશ એકરંગી હોય તો શા માટે બધા ફોટો ઈલેક્ટ્રૉન સમાન ઊર્જા સાથે બહાર નીકળતા નથી ? શા માટે ફોટો ઈલેક્ટ્રોન ઊર્જા વિતરણ ધરાવે છે?
$(e)$ ઈલેક્ટ્રૉનની ઊર્જા અને વેગમાન, તેમની સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની આવૃત્તિ અને તરંગલંબાઈ સાથે આ સમીકરણો વડે સંકળાયેલા છે :
$E=h v, p=\frac{h}{\lambda}$
અહીં $\lambda $ નું ભૌતિક મહત્વ હોવા છતાં, $v$ નાં મૂલ્ય (અને તેથી ફેઝ (કલા) ઝડપ, $\lambda v$ )નું કોઈ ભૌતિક મહત્વ નથી. શા માટે ?
કેથોડ કિરણો....
કૅથોડ કિરણોની ઝડપ જણાવો.
વિદ્યુતચુંબકીય તરંગો સૌ પ્રથમ કોણે ઉત્પન્ન કર્યા ?
ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?