- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
$m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય .......... $kgms^{-1}$ નોંધવું જોઇએ. (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)
A
$17.57$
B
$17.6$
C
$17.565$
D
$17.56$
(AIEEE-2008)
Solution
વેગમાન = દળ $\times$ વેગ
$p = mv = 3.513 \times 5.00 = 17.565$
સાર્થક અંકને ધ્યાનમાં લેતા
$p = 17.6\; kg ms^{-1}$
Standard 11
Physics