- Home
- Standard 12
- Biology
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.
કારકો એકબીજા માટે પ્રચ્છન્ન હોય છે.
વિષમયુગ્મી રચનામાં બંને જનીન (કારક) મુક્ત રીતે પ્રદર્શિત થાય છે.
બીજા ઉપર એક કારક પ્રભાવી હોય છે.
એક જ રંગસૂત્ર ઉપર કારકો એકબીજાની નજદીક ગોઠવાયેલ હોય છે.
Solution
(b) : The phenomenon of expression of both the alleles in a heterozygote is called codominance. The alleles which do not show dominancerecessive relationship and are able to express themselves independently when present together are called codominant alleles. As a result the heterozygous condition has a phenotype different from either of homozygous genotypes, $e.g.$, alleles for blood group $A\ (I^A)$ and for blood group $B\ (I^B)$ are codominant so that when they come together in an individual, they produce blood group $AB$.