5.Molecular Basis of Inheritance
medium

બધા જ સમયે લેક ઓપેરોનની અભિવ્યકિત અલ્પ પ્રમાણમાં થતી હોય છે. આ ઘટના પાછળનો તર્ક સમજાવી શકો છો ? 

Option A
Option B
Option C
Option D

Solution

સૌથી ઉત્તમ કાર્બન સ્રોત-ગ્લૂકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પર્મીએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે યાદ રાખો કોષમાં લેક-ઑપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશાં હાજર રહેવી જોઈએ , અન્યથા લેક્ટોઝ કોષોની અંદર પ્રવેશ નહિ કરી શકે). 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.