$50\,kg$ દળનો એક માણસ તેના ખભા પર $40\,N$ ની બેગને ઉપાડે છે. તો તળીયા (ફર્શ) વડે તેના પગ પર લગાવેલું બળ ...... $N$

  • A

    $882$

  • B

    $530$

  • C

    $90$

  • D

    $600$

Similar Questions

$M$ દળનો એક બ્લોકને ઘર્ષણરહિત લીસા ઢાળ પર પડેલો છે. દળને મુકત કરીને ઢાળને કેટલો પ્રવેગ $a$ આપવો પડે કે જેથી $M$ દળ સ્થિર રહે?

  • [AIPMT 1998]

$5 \,kg$ દળની એક પુસ્તક ટેબલ પર મૂકવામાં આવી છે અને તેને $10 \,N$ બળથી દબાવવામાં આવે છે તો પુસ્તક પર ટેબલ વડે લગાડવામાં આવતું લંબ બળ ......... $N$ છે.

આપેલ આકૃતિ  માટે બ્લોક $A,B $ અને $C$ ના દળ અનુક્રમે $1kg ,8kg $ અને $27 kg $ છે, $T_3$ નું મૂલ્ય $36 N$ હોય,તો $T_2=$ ........ $N$

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $\theta $ ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા $ ABC$  પર $m $ દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ $a$  પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે $ a$ અને $\theta $ વચ્ચેનો સંબંધ શું હશે?

  • [NEET 2018]

ફાચર (ઢાળ) પર કેટલું બળ લગાડલું જોઈએ કે જેથી તેના પર મુકેલ બ્લોક ખસે નહી? (તમામ સપાટીઓ લીસી છે)