- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
Option A
Option B
Option C
Option D
Solution
આનુવંશિકતાના અભ્યાસ માટે સજીવોને પસંદ કરવાના માપદંડ :
$(i)$ સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો.
$(ii)$ ટૂંકો આયુષ્ય કાળ
$(iii)$ સરળ પરાગનયન પ્રક્રિયા
$(iv)$ સજીવ સાચાં સંકરિત
$(v)$ જન્યુઓનું ફલન અવ્યવસ્થિત
$(vi)$ સહેલાઈથી વાપરી શકાય.
Standard 12
Biology