$25 ^{\circ}\,C$ પર એક વાયુ $AB _3$ ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.

$p ( mm Hg )$ $50$ $100$ $200$ $400$
સાપેક્ષ $t _{1 / 2}( s )$ $4$ $2$ $1$ $0.5$

 પ્રક્રિયાનો ક્રમ શોધો.

  • [JEE MAIN 2023]
  • A

    $0.5$

  • B

    $2$

  • C

    $1$

  • D

    $0$

Similar Questions

પદો સમજાવો / વ્યાખ્યા આપો :

$(1.)$ વેગ નિયમન / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ

$(2.)$ એક આણ્વીય પ્રક્રિયા

પ્રક્રિયા  $ A  + B \rightarrow $ નિપજ માટે જો $ A$  ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.

પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.

  • [AIEEE 2002]

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયાનો ક્રમ $2$ છે.

ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે.

${O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)$ ..... $(i)$               $[{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$

$Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)$ ..... $(ii)$                $[{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$

તો સમગ્ર પ્રક્રિયા ${O_3}(g){\mkern 1mu}  + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu}  \to {\mkern 1mu} 2{O_2}(g)$ માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... $L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}$ અચળાંક કોની સૌથી નજીક હશે ?

  • [JEE MAIN 2016]