- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના $50 $ કાપાં એ મુખ્ય સ્કેલના $49$ કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના $7.00 $ $cm$ અને $7.05 $ $cm$ વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો $23 $ મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ $\mathrm{cm}$ થશે.
A$7.23$
B$7.023$
C$7.073$
D$7.73$
(NEET-2017)
Solution
$a=$ મુખ્ય માપ પટ્ટી પરના સ્કેલની સંખ્યા
$b=$ વર્નિયર માપ પટ્ટી પરની સંખ્યા
$L . C .=\left(\frac{ b – a }{ b }\right) M$
$=\frac{50-49}{50} M$ $M=$ મુખ્ય અવલોકન
$L C =\frac{ M }{50}$ $M =7.05-7.00$
$L C \cdot=\frac{0.05}{50} \quad M =0.05$
L.C. $=0.001$
અવલોકન= $7+0.001 \times 23=7.023 cm$
$b=$ વર્નિયર માપ પટ્ટી પરની સંખ્યા
$L . C .=\left(\frac{ b – a }{ b }\right) M$
$=\frac{50-49}{50} M$ $M=$ મુખ્ય અવલોકન
$L C =\frac{ M }{50}$ $M =7.05-7.00$
$L C \cdot=\frac{0.05}{50} \quad M =0.05$
L.C. $=0.001$
અવલોકન= $7+0.001 \times 23=7.023 cm$
Standard 11
Physics
Similar Questions
hard