એક તરવૈયો નદીમાં $6\, km / h$ના વેગથી વહેતા પાણીની સાપેક્ષે $12 \,km / h$ના વેગથી તરી શકે છે. સામેના કાંઠે શરૂઆતના બિંદુની બરાબર વિરુધ્ધ આવેલા બિંદુએ પહોંચવા માટે નદીના પાણીના વહનની દિશાને સાપેક્ષે તેણે ........$^{\circ}$ દિશામાં તરવું જોઈએ.

(નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) (ડીગ્રીમાં ખૂણો શોધો)

  • [JEE MAIN 2021]
  • A

    $30$

  • B

    $120$

  • C

    $60$

  • D

    $150$

Similar Questions

પતંગિયુ $4 \sqrt{2} \,{m} / {s}$ ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન $1\;{m} / {s}$ ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. $3\, seconds$ માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર ($m$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

એક વ્યક્તિ સ્થિર પાણીમાં $4.0\; km/h$ ની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી $3.0\; km/h$ ની અચળ ઝડપથી વહી રહ્યું અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે?

નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?

  • [AIPMT 1998]

એક હોડીનો નદીમાં વેગ $3\hat i + 4\hat j$ અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ $ - 3\hat i - 4\hat j$ હોય,તો હોડીનો પાણીની સાપેક્ષે વેગ કેટલો થાય?

શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?

  • [NEET 2019]