નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?
$\sqrt{29}$
$3 $
$4$
$\sqrt{41}$
$7 \,km / hr$ ની ઝડપે ઉત્તર તરફ જતાં એક મોટરકારના ચાલકને બસ $25 \,km / hr$ ની ઝડપે જતી લાગે છે. જો બસ ખરેખર પૂર્વ દિશામાં ગતિ કરતી હોય તો તેની ઝડપ ............. $km / h$ હશે?
$2\,m$ પહોળાઈનો ટ્રક સીધા આડા રસ્તા પર $v _0=8\,m / s$ ના નિયમિત વેગથી ગતિ કરે છે. એક રાહધરી $v$ જેટલા નિયમિત વેગ થી રોડ ક્રોસ કરે છે જ્યારે ટ્રક તેનાથી $4\,m$ દૂર હોય છે. તે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરે તે માટે $v$ ની ન્યુનત કિંમત $...........\frac{m}{s}$
એક વ્યક્તિ સ્થિર પાણીમાં $4.0\; km/h$ ની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી $3.0\; km/h$ ની અચળ ઝડપથી વહી રહ્યું અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે?
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ $A$ અને $B$ પરસ્પર લંબરૂપે ગતિ કરતાં હોય તો $B$ ની સાપેક્ષે $A$ નો વેગ | $(a)$ ${v_{rm}} = {v_r} + {v_m}$ |
$(2)$ માણસની સાપેક્ષે વરસાદના ટીપાંનો વેગ | $(b)$ ${v_{AB}} = {v_A} + {v_B}$ |
$(c)$ ${v_{AB}} = \sqrt {v_A^2 + v_B^2} $ |
સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે?