વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..
બીટી સોયાબીન
ગોલ્ડન રાઈસ
ટામેટા
સ્ટારલિક મકાઈ
(b)
કયું જાડકું સાચું નથી.
નિવેશ્યમાંથી કેલસની પ્રાપ્તિ માટે કેટલું તાપમાન હોવું જરૂરી છે ?
નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?
કઈ પદ્ધતિમાં કોષોનાં સમૂહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?
બીજમાં રહેલા નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પધ્ધતિને શું કહેવાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.