આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ $Li_2^ + $ અને $Li_2^ - $ ના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ સાચુ છે ?

  • [JEE MAIN 2019]
  • A

     $Li_2^ + $ અસ્થાયી છે અને $Li_2^ - $ સ્થાયી છે 

  • B

     $Li_2^ + $ સ્થાયી છે અને  $Li_2^ - $ અસ્થાયી છે 

  • C

    બંને સ્થાયી છે 

  • D

    બંને અસ્થાયી છે 

Similar Questions

આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો. 

“ઉદાહરણોથી સમજાવો કે સમઇલેક્ટ્રોનીય અણુ/આયનમાં સમાન બંધક્રમાંક હોય છે.”

સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......

  • [AIPMT 2012]

$O_2^ - $ નો બંધક્રમાંક કેટલો હશે?

$CH _{4}, NH _{4}+$ અને $BH _{4}^{-}$ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.

  • [JEE MAIN 2022]