અલ્યુમિનિયમ એ કોના રીડક્ષન માં રીડક્ષન કર્તા તરીકે વર્તે છે ?
$Cr_2O_3$
$SnO_2$
$ZnO$
$HgO$
Aluminium is used as a reducing agent in the reduction of $Cr _2 O _3$
$Ag_2S + NaCN \rightarrow A$,
$A + Zn \rightarrow B, B$ એ ધાતુ છે તો $A$ અને $B$ શું છે ?
નીચેના પૈકી કઇ આયર્નની ખનિજ છે?
કયુ ડોલામાઈટ છે ?
સ્મેલ્ટિંગ પ્રક્રિયા દ્વારા કઈ ધાતુનું નિષ્કર્ષણ થઈ શકતું નથી ?
$XC{l_2}\,(excess)\,\, + \,\,YC{l_2}\, \to \,\,XC{l_4}\, + \,Y\,\, \downarrow \,\,;$
$YO\,\,\xrightarrow[{ > \,{{400}\,^o}}]{\Delta }\,\frac{1}{2}\,{O_2}\, + \,Y,$ $Y$ ની અયસ્ક શું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.