General Principles and processes of Isolation of Elements
medium

નીચેના વિધાનો માથી  ખોટું વિધાન કયું છે ?

A

કેલેમાઈન અને કેરુસાઈટ એ કાર્બોનેટ ના અયસ્ક છે 

B

રૂટાઈલ અને ક્યુપરાઈટ એ ઓકસાઈડ ના અયસ્ક છે 

C

જિંક બ્લેંડ્સ અને પાયરઈટ એ સલ્ફાઈડ ના અયસ્ક છે 

D

મેલેકાઇટ અને એજ્યુરાઇટ એ કોપર ના સલફાઈડ ના અયસ્ક છે 

Solution

Calamine is Zinc Carbonate

Cerrusite is Lead Carbonate

Rutile is Titanium Oxide

Cuprite is Copper oxide

Zinc Blende is Zinc sulphide

Pyrites is $CuFe _2 S _3$

Malachite is ore of $CuCO _3 \cdot Cu ( OH )_2$ but Azurite is an ore of $CuCO _3 \cdot 2 Cu ( OH )_2$

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.