કઈ મિશ્રધાતુ કે જેમાં કોપર હોતું નથી
બ્રોંજ
મેગ્નેલિયમ
બ્રાસ
બેલ મેટલ
Bronze: $Cu + Sn + Al$
Magnalium: $Al + Mg + Ni$
Brass: $Cu + Zn$
Bell metal: $Cu + Sn$
જલીય એલ્યુમિનાનુ નિર્જળ એલ્યુમિનામાં રૂપાંતર કરવાની પદ્ધતિ ……. તરીકે ઓળખાય છે.
ઘાતુકર્મવિધિમાં ‘ગેંગ’ (Gangue) શબ્દપ્રયોગનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે?
સ્તંભ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત જણાવો
નીચેનામાથી કયું ખોટું છે ?
પાયરોલ્યુસાઇટ એ……
Confusing about what to choose? Our team will schedule a demo shortly.