$m$ દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો $64\%$ ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ $\mathrm{m}$ હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $2$

  • B

    $3.5$

  • C

    $1.5$

  • D

    $4$

Similar Questions

એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે  $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?

એક ગોળો અસ્થિતિસ્થાપકો સ્થિર સ્થિતિએ તેટલા જ દળના બીજા ગોળા સાથે અથડાય છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $\frac{1}{2}$  હોય તો અથડામણ પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?

$m _1$ એ સારા વેગ સાથે ગતિ કરે છે. તે સ્થિર રહેલા $m _2$ દળ સાથે અથડાય છે. તે અથડામણ બાદ તેના પથ પર ધીમી ગતિ સાથે પાછો આવે છે. , તો $.................$

$2 cm$  ત્રિજયા ધરાવતા સ્થિર દડાને $ 4 cm$  ત્રિજયા અને $81 cm/sec$  વેગ ધરાવતા બીજા દડા વચ્ચે અથડામણ થાય છે.અથડામણ પછી નાના દડાનો વેગ કેટલા ................ $\mathrm{cm} / \mathrm{sec}$ થાય?

એક $m$ દળનો કણ $X-$દિશામાં $2\,v$ વેગ સાથે ગતિ કરે છે. હવે $2\,m$ દળનો કણ જે $y$ દિશામાં $v$ વેગથી ગતિ કરે છેતે $x$ દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ પણે સ્થિતિસ્થાપક હોય તો અથડામણ દરમિયાન ઊર્જાનો ઘટાડો $........\%$