એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
$\frac{1}{\sqrt{2}}\left(i_{1}^{2}+i_{2}^{2}\right)^{\frac{1}{2}}$
$\frac{1}{\sqrt{2}}\left( i _{1}+ i _{2}\right)^{2}$
$\frac{1}{2}\left( i _{1}^{2}+ i _{2}^{2}\right)^{\frac{1}{2}}$
$\frac{1}{\sqrt{2}}\left( i _{1}+ i _{2}\right)$
અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો
પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?
$A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?
એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.
$(a)$ $ac$ સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $300\,V$ છે. તેનો $rms$ વોલ્ટેજ કેટલો હશે?
$(b)$ $ac$ પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય $10\,A$ છે. તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?