$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
$2.2$
$3.3$
$5$
$7.2$
$220\, V$ ના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય ?
અવરોધની વચ્ચે રહેલો $AC$ વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?
બે કોપરના બનેલા સમાન લંબાઇના કેબલ છે.એક કેબલ $A$ આડછેદ ધરાવતો એક જ તારનો બનેલો છે. બીજો કેબલ $A/10$ આડછેદ ધરાવતા $10$ તારોનો બનેલો છે.તો $A.C.$ અને $D.C.$ પ્રવાહનું વહન કરવા માટે .....
$DC$ સિગ્નલ અને $AC$ સિગ્નલ એટલે શું ? શા માટે $AC$ સિગ્નલનો ઉપયોગ કરવાનું પસંદ કરવામાં આવે છે ?
$E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?