1.Sexual Reproduction in Flowering Plants
medium

અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.

Option A
Option B
Option C
Option D

Solution

અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે :

$(i)$ મહાબીજાણુમાંથી અર્ધીકરણ વગર ભ્રૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભ્રૂણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે.

$(ii)$ તિકીય પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભ્રૂણ (ગર્ભ)માં રૂપાંતર પામે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.