- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ
Option A
Option B
Option C
Option D
Solution
જંગલના નિવસનતંત્રમાં જાતિઓનું ઊભું સ્તરીકરણ જંગલના તળિયામાં ધાસ $\rightarrow$ એમેરન્થસ – ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ $\rightarrow$ સાગ નામની વનસ્પતિનાં વૃક્ષો ગોઠવાયેલ હોય છે.
Standard 12
Biology
Similar Questions
આપેલ કોલમ – $I$ અને કોલમ – $II$ ને યોગ્ય રીત જોડો
કોલમ – $I$ | કોલમ – $II$ |
$(i)$ અવસાદી ચક્ર | $(P)$ પ્રાથમિક ઉપભોકતા |
$(ii)$ વાયુ ચક્ર | $(Q)$ કાર્બન |
$(iii)$ તૃણાહારી | $(R)$ તૃતીયક ઉપભોગી |
$(iv)$ ઉચ્ચ માંસાહારી | $(S)$ સલ્ફર |
normal