- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
કૃત્રિમ વીર્યદાન એટલે શું? .
A
તંદુરસ્ત દાતાના શુક્રકોષોને કૃત્રિમ રીતે યોનિમાર્ગમાં દાખલ કરવા.
B
તંદુરસ્ત દાતાના શુક્રકોષોને સીધા અંડપિંડમાં દાખલ કરવા.
C
તંદુરસ્ત દાતાના શુક્રકોષોને ટેસ્ટટ્યુબમાં રાખેલ અંડકોષમાં ટ્રાન્સફર કરવા.
D
પતિના શુક્રકોષોને અંડકોષ ધરાવતી ટેસ્ટટ્યુબમાં ટ્રાન્સફર કરવા.
(NEET-2013)
Solution
(a) : In artificial insemination technique, the semen of a healthy donor male is collected and is introduced artificially through a flexible polyethylene catheter into the vagina or into uterus called intra uterine insemination $(IUI)$. Best results are obtained when the motile sperm count is more than $10$ million. The fertilizing capacity of spermatozoa (sperms) is for $24-48$ hours. The procedure may be repeated $2-3$ times over a period of $2 -3$ days.
Standard 12
Biology