- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
વિધાન $A:$ જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા $50$ હોય તો તેની લઘુત્તમ માપશક્તિ $0.001\, {cm}$ છે.
કારણ $R:$ લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
A
બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ નું સાયું વર્ણન કરે છે.
B
$A$ સાચું નથી પણ $R$ સાચું છે.
C
બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ નું સાયું વર્ણન કરતું નથી.
D
$A$ સાયું છે પણ $R$ સાયું નથી.
(JEE MAIN-2021)
Solution
Least count $=\frac{\text { Pitch }}{\text { total division on circular scale }}$
In $5$ revolution, distance travel, $5 \,mm$
In $1$ revolution, it will travel $1 \,mm$.
So least count $=\frac{1}{50}=0.02$
Standard 11
Physics