અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -

  • [NEET 2023]
  • A

    જાસુદ, પીટુનીઆ અને લીંબુમાં

  • B

    રાઈ, કાકડી અને પ્રીમરોઝમાં

  • C

    જાસુદ, બીન્સ અને લ્યુપીનમાં

  • D

    ટામેટા, ડાયેન્થસ અને વટાણામાં

Similar Questions

એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.

અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?

ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.

અનિયમિત પુષ્પ …...... .

  • [AIPMT 2011]

સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?