- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$A_{2} X_{3}$ ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો. એમ ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. $A _{2} X _{3}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{ sp }=1.1 \times 10^{-23}$ છે.
Option A
Option B
Option C
Option D
Solution
$A _{2} X _{3} \rightarrow 2 A ^{3+}+3 X ^{2-}$
$K_{ sp }=\left[ A ^{3+}\right]^{2}\left[ X ^{2-}\right]^{3}=1.1 \times 10^{-23}$
ધારો કે $S =$ $A _{2} X _{3},$ ની દ્રાવ્યતા તો,
$\left[A^{3+}\right]=2 S ;\left[X^{2-}\right]=3 \,S$
આથી, $K_{ sp }=(2 S )^{2}(3 S )^{3}=108 \,S ^{5}$
$=1.1 \times 10^{-23}$
આથી, $S^{5}=1 \times 10^{-25}$
$S=1.0 \times 10^{-5} \,mol / L$
Standard 11
Chemistry