4.Principles of Inheritance and Variation
medium

જો માતા-પિતાનું રુધિરજૂથ $'A'$ અને $'B'$ હોય તો બાળકનું રુધિરજૂથ $‘O'$ હોઈ શકે ? સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

બાળકનું રુધિરજૂથ $O$ નીચેના કિસ્સામાં હોઈ શકે,

$(1)$ જ્યારે પિતા $I^Ai$ અને માતા $I^Bi$ હોય.

સંતતિમાં નીચેનાં શક્ય રુધિરજૂથ હોય. દા.ત., $AB, A, B$ અને $O$.

$(2)$ પિતા $I^Bi$ ($B$ જૂથ) માતા $A$ જૂથ $I^Ai$

બધા ચાર રુધિરજૂથ $3$ એલેલીક જનીન $I^A, I^B$ અને $i$થી નિયમન થાય છે. તેથી તે બહુવિકલ્પી કારકતા દર્શાવે છે. $I^A$ અને $I^B$ બંને $i$ પર પ્રભાવી છે. જયારે બંને સાથે હોય ત્યારે સહપ્રભાવિતા દ્વારા $AB$ રુધિરજૂથ બનાવે છે. આ ત્રણ કારકોના સંયોજનોથી છ જનીનપ્રકારની શક્યતા છે. તેથી અન્ય વિકલ્પો અસંગત છે.

બાળકનું રુધિરજૂથ $‘O'$ હોય જ્યારે પિતૃઓ વિષમયુગ્મી કારકો $'A'$ અને $‘B'$ માટે ધરાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.