- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
એપોમીક્ટિક (અસંગત જનીનિક) ભ્રૂણપુટ દ્વિકીય ભ્રૂણને ઉત્પન્ન કરશો ? જો હા હોય તો તે કેવી રીતે ?
Option A
Option B
Option C
Option D
Solution
હા. જો મહાબીજાણુ અર્ધીકરણની પ્રક્રિયા વગર ભ્રૂણપુટમાં વિકાસ પામે તો અંડકોષ દ્વિકીય હોય છે. દ્વિકીય અંડકોષ સમવિભાજનથી ભ્રૂણમાં વિકાસ પામે છે.
Standard 12
Biology
Similar Questions
medium