- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
A
$TFTF$
B
$FTTF $
C
$FTFF $
D
$TTFT $
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ $PEN$ | $(1)$ હૃદયાકાર અવસ્થા |
$(b)$ $PEC$ | $(2)$ નાળીયેરનું પાણી |
$(c)$ બીજપત્ર | $(3)$ નાળીયેરનો સફેદગર કે માવો |
$(d)$ દ્વિદળી ભ્રુણ | $(4)$ વરૂથીકા |
medium
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ ભ્રૂણપોષ |
$(b)$ $PEN$ | $(2)$ ભ્રૂણ |
$(c)$ અંડક | $(3)$ ફળ |
$(d)$ બીજાશય | $(4)$ બીજ |
medium