1.Sexual Reproduction in Flowering Plants
medium

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.

A

માત્ર અને $II$

B

માત્ર $II,III$ અને $IV$

C

માત્રા અને $IV$

D

$I, II, III, V$.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.