દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.
તે લીલો રંગ જ ધરાવે છે.
તે પરાગનયન માટે પરાગ વાહકોને આકર્ષે છે.
તે માત્ર ત્રણ ની જ સંખ્યામાં હોય છે.
તે પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્રની અંદરની તરફ છે
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?
મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?