ક્યું જોડકું ખોટું છે ?

  • A

    Inner cell mass - આંતરિક કોષ સમૂહ

  • B

    $16$ કોષવાળો ગર્ભ-મોરૂલા

  • C

    Trophoblast - ગર્ભ પોષક સ્તર

  • D

    જરાયુ - ઓકિસટોસીનનો સ્ત્રાવ કરે

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગોમાંથી $P$ ને ઓળખો

ભ્રુણનું પ્રથમ હલનચલન અને શીર્ષ પરનાં વાળ દેખાવાના ક્યારે શરૂ થાય છે ?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ગર્ભઘારણનો સમય) કોલમ - $II$ (ભ્રૂણમાં થતાં ફેરફારો)
$P$ એક મહિના બાદ $I$ ગર્ભના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે
$Q$ બીજા મહિનાના અંતે $II$ ભ્રૂણના હદયનું નિર્માણ
$R$ ત્રણ મહિનાના અંતે

$III$ ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે

$S$ પાંચમા મહિના દરમિયાન $IV$ ગર્ભનું હલનચલન અને માથા પર વાળ

ગર્ભમાં કયાં અઠવાડીયા બાદ ગર્ભ સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. અને આંખના પોપચા અલગ થાય છે, તેમજ પાંપણોનું નિર્માણ થાય છે.

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.