ખોટી જોડ શોધો.
વડ - સ્તંભમૂળ
રાઈઝોફોરા - શ્વસનમૂળ
ગાજર - ખોરાક સંગ્રહી મૂળ
બોગનવેલ-પ્રકાંડસૂત્ર
વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
આધાર માટે મૂળનાં રૂપાંતરો જણાવો.
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
વડનાં સ્તંભમૂળનો કે આધારમૂળનો ઉપયોગ ..........માટે થાય છે.
સોટી મૂળની વૃદ્ધિ ..........છે.