14.Semiconductor Electronics
medium

ઝેનર ડાયોડ માટે સાચું વિધાન પસંદ કરો.

A

તે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં વોલ્ટેજ નિયામક તરીકે અને રિવર્સ બાયસમાં સાદા $p-n$ ડાયોડ તરીકે વર્તે છે.

B

તે ફોરવર્ડ અને રિવર્સ બાયસ બંને સ્થિતિમાં વોલ્ટેજ નિયામક તરીકે વર્તે છે.

C

તે ફક્ત ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જ વોલ્ટેજ નિયામક તરીકે વર્તે છે.

D

તે રિવર્સ બાયસ સ્થિતિમાં વોલ્ટેજ નિયામક તરીકે અને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં સાદા $p-n$ ડાયોડ તરીકે વર્તે છે.

(JEE MAIN-2023)

Solution

Woks as voltage regulator in reverse bias and as simple $P-n$ junction in forward bias.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.