- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
ક્રોમાઇટ નું કોના દ્વારા રીડક્ષન પ્રકિયા કરવાથી ક્રોમિયમ મળે છે ?
A
લાલ ગરમ કોલસો
B
વાયુયુક્ત હાઇડ્રોજન
C
એલ્યુમિનિયમ પાઉડર
D
કાર્બન મોનોક્સાઈડ
Solution
$Cr$ metal is commercially extracted by $Al-$ reduction method
Standard 12
Chemistry
Similar Questions
યાદી $- I$ યાદી $- II$ સાથે જોડો.
યાદી $-I$ (કોલોઇડ બનાવવાની પદ્ધતિ) | યાદી $-II$ (રાસાયણિક પ્રક્રિયા) |
$(a)$ જલીયકરણ | $(i)\;2 {AuCl}_{3}+3 {HCHO}+3 {H}_{2} {O}\rightarrow\;{2 {Au}({sol})+3 {HCOOH}+} {6 {HCl}}$ |
$(b)$ રીડકશન | $(ii)\;{As}_{2} {O}_{3}+3 {H}_{2} {S} \rightarrow {As}_{2} {S}_{3}({sol})+3 {H}_{2} {O}$ |
$(c)$ ઓક્સિડેશન | $(iii)\;{SO}_{2}+2 {H}_{2} {S} \rightarrow 3 {S}({sol})+2 {H}_{2} {O}$ |
$(d)$ ડબલ વિઘટન | $(iv)\;{FeCl}_{3}+3 {H}_{2} {O} \rightarrow{Fe}({OH})_{3}({sol})+3 {HCl}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.