નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો
$8 x^{3}-343$
બહુપદી $8 x^{3}-343$ નો ઘાત $3$ હોવાથી તે ત્રિઘાત બહુપદી છે.
અવયવ પાડો.
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો
$x=1$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $5 x^{2}-7 x+2$ નો ઘાત $5$ છે.
સાદુંરૂપ આપો : $(2 x-5 y)^{3}-(2 x+5 y)^{3}$
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\sqrt{3} x^{2}+11$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.