3.Reproductive Health
easy

આદર્શ ગર્ભ નિરોધક માટેના આવશ્યક લક્ષણો ઉપર ચર્ચા કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

 એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારનાં હિતોનું રક્ષણ કરવાવાળું, સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને પ્રતિવર્તિ સાથે નહિવત્ અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને / અથવા સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.