ખોરાક, પ્રકાશ અને અવકાશ માટે સ્પર્ધા તીવ્રતા રીતે $....$ વચ્ચે જોવા મળે છે.
જુદાજુદા નિવાસસ્થાનવે વૃદ્ધિ દર્શાવતી અંતર દર્શાવતી જાતિઓ.
એક સરખા નિવાસસ્થાને વૃદ્ધિ દર્શાવતી અંતર દર્શાવતી જાતિઓ
જુદાજુદા નિવાસસ્થાને વૃદ્ધિ દર્શાવતી નજીકની સંગતતા દર્શાવતી જાતિઓ
એક્સરખા વિસ્તારમાં વૃદ્ધિ દર્શાવતી નજીકની સંગતતા દર્શાવતી જાતિઓ
નીચેનામાંથી કઈ વ્યાખ્યા સાચી છે
ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
એવું ક્યુ સંગઠન છે કે જેમાં એક જાતિ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિને અનુસરીને પરિવર્તન લાવે છે જે બીજી જાતિ માટે હાનિકારક છે ?