12.Ecosystem
normal

કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?

$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.

$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.

$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.

$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.

$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.

A

બે

B

ત્રણ

C

ચાર

D

પાંચ

Solution

Statement $(b), (c)$ and $(e)$ are correct w.r.t. carbon cycle. Carbon cycle shows respiratory inputs.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.