- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો.
$(a)$ ચાર્લ્સ ડાર્વિન
$(b)$ લેમાર્ક
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્દવિકાસ ત્યારે શરૂ થયો હશે જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા સજીવોનાં કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે.
ઉદ્દવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે
ફ્રેન્ચ પ્રકૃતિવિદ્ લેમાર્કે કહ્યું કે, સજીવ સ્વરૂપોનો ઉદ્દવિકાસ થયો, પરંતુ તે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારિત થયો
Standard 12
Biology