- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
easy
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજાંડ છિદ્ર
$2.$ અંડકતલ
Option A
Option B
Option C
Option D
Solution
બીજાંડ છિદ્ર $:$ અંડકાવરણો સમગ્ર પ્રદેહને (nucellus)ને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતું નથી.
અંડકતલ $:$ અંડક છિદ્રના સામેના છેડે અંડકતલ આવેલ છે. જે અંડકનો તલ ભાગ છે.
Standard 12
Biology