1.Sexual Reproduction in Flowering Plants
easy

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ગેઇટોનોગેમી

$2.$ ભ્રૂણમૂળ ચોલ

Option A
Option B
Option C
Option D

Solution

ગેઈટેનોગેમી (Geitenogamy) : પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.

ભ્રૂણમૂળચોલ (coleorrhiza) $:$ ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે અને મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને ભ્રૂણમૂળચોલ (coleorrhiza) કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.