1.Sexual Reproduction in Flowering Plants
easy

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ અસંયોગીજનન (apomixis / parthenogenesis)

$2.$ બહુભ્રૂણતા (polyembryony)

Option A
Option B
Option C
Option D

Solution

ફલન વગર બીજના નિર્માણને અસંયોગીજનન $/$ અનિર્ભેળતા કહે છે. ઉ.દા., લીંબુ અને કેરીની ઘણી જાતો.

એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.