5.Molecular Basis of Inheritance
medium

સિસ્ટ્રોનની વ્યાખ્યા આપો. મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક એકમનો તફાવત ઉદાહરણ સાથે દર્શાવો.

Option A
Option B
Option C
Option D

Solution

 સિસ્ટ્રોન (cistron) પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો $DNA$ નો એ ખંડ છે જે પોલિપેપ્ટાઇડનું પ્રયાંકન કરે છે.

તે મોનોસિસ્ટ્રોનિક (monocistronic) (મોટા ભાગે સુકોષકેન્દ્રીમાં)

અથવા પોલિસિસ્ટ્રોનિક (polycistronic) (મોટા ભાગે બૅક્ટેરિયા અથવા આદિ-કોષકેન્દ્રીમાં) હોઈ શકે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.