- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
medium
$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.
Option A
Option B
Option C
Option D
Solution
(1) બાયોપ્રોસ્પેકિંટગ : જીવવિજ્ઞાનના સ્રોતો ઉપર આધારિત નવા ઉત્પાદનોની શોધની પ્રક્રિયા અને વાણિજ્યતાને બાયોપ્રોસ્પેર્કિટિ કહે છે.
(2) સ્થાનિકતા : ચોક્કસ વિસ્તારમાં રહેલ કેટલીક જાતિઓની હાજરી અને અત્રે જોવા મળતી જાતિઓની હાજરી દર્શાવે તેને સ્થાનિકતા કહે છે.
Standard 12
Biology
Similar Questions
પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |
medium