તે જોડમાં આવેલું અંગ નથી.
મૂત્રપિંડનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ ........ છે.
પોડોસાઇટ ........ માં આવેલા છે.
મૂત્રપિંડ બાહ્યક, મજ્જક પિરામીડની વચ્ચે રીનલ કોલમ તરીકે લંબાય, જેને....... કહે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનાઓ | $I$ હેન્લેનો અવરોહી પાશ |
$Q$ મૂત્રપિંડ મજ્જકમાં આવેલ રચનાઓ | $II$ નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ |
$III$ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ | |
$IV$ હેન્લેનો આરોહી પાશ | |
$V$ સંગ્રહણનલિકા | |
$VI$ બિલિની નલિકા | |
$VII$ અંતર્વાહી ધમનીકા | |
$VIII$ બહિર્વાહી ધમનીકા |