નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનાઓ $I$ હેન્લેનો અવરોહી પાશ
$Q$ મૂત્રપિંડ મજ્જકમાં આવેલ રચનાઓ $II$ નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ
  $III$ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ
  $IV$ હેન્લેનો આરોહી પાશ
  $V$ સંગ્રહણનલિકા
  $VI$ બિલિની નલિકા
  $VII$ અંતર્વાહી ધમનીકા
  $VIII$ બહિર્વાહી ધમનીકા

  • A

    $(P - I, II, III, IV, V), (Q - VI, VII, VIII)$

  • B

    $(P - II, III, VII, VIII), (Q - I, IV, V, VI)$

  • C

    $(P - I, IV, V, VI), (Q - II, III, VII, VIII)$

  • D

    $(P - VI, VII, VIII), (Q - I, II, III, IV, V)$

Similar Questions

હેન્લેના પાશને સમાંતર સૂક્ષ્મ રુઘિરકેશિકાને ...... કહે છે.

માલ્પિધિયન કાય ........ માં જોવા મળે છે.

નાભિની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને ..... કહે છે.

બિલિની નલિકા ........ માં ખૂલે છે.

હેન્લેનો પાશ એવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી શેમાં હેન્લે નો પાશ જોવા મળતો નથી ?