- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
અભયારણ્ય
Option A
Option B
Option C
Option D
Solution
અભયારણ્ય એવો વિસ્તાર હોય છે, જે પ્રાણીઓની જાળવણી માટે અનામત રાખવામાં આવે છે. જેમાં કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે લાકડાની કાપણી, જંગલની લધુ પેદાશો અને ખાનગી માલિકી હંક્કો વગેરે પ્રાણીઓને નુકસાન ન થાય તે સ્થિતિને આધિન આ ક્રિયાઓ કરવા દેવામાં આવે છે.
Standard 12
Biology